PM Internship Yojana | PM ઇન્ટર્નશિપ યોજના: યુવાનો માટે ટેકનિકલ કૌશલ્ય પ્રાપ્ત કરવાની સુવર્ણ તક
PM Internship Yojana: પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના એ ભારતના યુવાનોને ટેકનિકલ અને વ્યાવસાયિક તાલીમ આપીને સશક્ત બનાવવા માટેની એક ક્રાંતિકારી પહેલ છે. આ યોજનાના બીજા તબક્કામાં વિવિધ ઇન્ટર્નશીપ પદો માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ ઉપક્રમે દેશના યુવાનો માટે આત્મનિર્ભર અને કુશળ કર્મચારીઓ ઊભા કરવાના સરકારના દ્રષ્ટિકોણનો એક હિસ્સો છે, જે ભવિષ્યમાં વધુ રોજગાર તકો … Read more